ભેદી મુખવટો
ભેદી મુખવટો

ભેદી મુખવટાએ હણી લીધું આ ધરા કેરૂ નૂર,
ગીચમગીચ લાગતા નગરોમાં થયું બધું દૂર-દૂર,
કુદરત સામે માનવ લાચાર એ સત્ય થયું પુરવાર,
સુખચેન જાણે શમણાં થયા વેદનાઓ જ્યાં પારાવાર..!