STORYMIRROR

Hitesh Rathod

Abstract

4  

Hitesh Rathod

Abstract

દિલથી મળવું

દિલથી મળવું

1 min
23K


નિમ એકદમ સરળ રાખવું

સહજ સ્ફૂરે તો જ લખવું,


લાગે રણકો તો જ બોલવું

ખાલી અમથા શું ખખળવું,


થાય ચિંતા તો ચિંતન કરવું

નહિ તો મનમાં મમળાવવું,


ઠેકાણે જ મન હળવું કરવું 

જ્યાં ત્યાં દિલ શું ઠાલવવું,


મન થાય તો દિલથી મળવું

નાહક હૃદય શીદ રિબાવવું.


Rate this content
Log in