chaudhari Jigar

Abstract Children Stories

3  

chaudhari Jigar

Abstract Children Stories

ફૂલ

ફૂલ

1 min
105


મારે ખીલેલું ફૂલ બનવું છે.

રંગેબીરંગી ફૂલ બનવું છે.


જાસુદનું ફૂલ બની ગણપતિની પૂજા કરવી છે.

આંકડા ના ફૂલ બની હનુમાનજીના મંદિરએ જવું છે.


સૂર્યમુખી જેમ સુરજ સાથે ફરવું છે.

કમળની જેમ તળાવમાં રહેવું છે.


સુગંધમાં મોગરાનું ફૂલ બનવું છે.

સુંદરતામાં ગુલાબનું ફૂલ બનવું છે.


સાંજે રાતરાણી જેમ ચમકવું છે.

મારે ખીલેલું ફૂલ બનવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract