STORYMIRROR

Amrutlalspandan

Abstract

3  

Amrutlalspandan

Abstract

અહમની દુનિયા

અહમની દુનિયા

1 min
43

માણસ ને માણસાઈ નહીં અહમનું મહત્વ છે,

અહીં સંબંધો નહીં પણ ગણિતનું મહત્વ છે,


દરેક અબાલ વૃધ્ધ સૌ પોતપોતાની વિદ્વાની 

છે મહાન સિદ્ધ એ વધારવા ધરાવે મહત્વ છે,


અણીના વખતે જો એ આડો ઊભો ન રહે તો

પોતાની આગવી કાબેલિયતનું ઘટાડે મહત્વ છે, 

છે પોતે સંપૂર્ણ ખોટો છતાંય દુનિયા છે આ સાવ ખોટી સાબિત કરવા કરે ઉધામાંનું મહત્વ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract