STORYMIRROR

Amrutlalspandan

Others

3  

Amrutlalspandan

Others

ચલચીત્રની દુનિયામાં

ચલચીત્રની દુનિયામાં

1 min
15

ચલચીત્રની દુનિયામાં,

હું પણ એક ચલયમાન ચિત્ર,

એક નવી ફિલ્મનું ઇન્ટરવલે પહોચ્યો છું,


અને હું પણ સુખદ અંતમાં પરિણમું,

એવી આશા વ્યક્ત કરી રહયો છું, 

મારા ડાયરેક્ટરને સલામ,

મારા સારથીને, ગુરૂને. 


Rate this content
Log in