STORYMIRROR

Amrutlalspandan

Abstract

2  

Amrutlalspandan

Abstract

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
48


સ્નેહના તાંતણે ખડતલ કલાઈ પર,

બાંધ્યું છે રક્ષા કવચ, 


જેમ ધન, ધાન્ય અને અર્થની રક્ષા કરનાર,


હે આત્મજ તું મારી રક્ષા કાજે,


વિજયી બન, એ શુભાશિષ માટે,

તને આ વિજય તિલક કરૂ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract