લોકડાઉન અને તહેવાર
લોકડાઉન અને તહેવાર

1 min

13
તહેવાર આવે તહેવારે તહેવારે,
કોરોના ઘર કરી ગયો છે તહેવારે,
આનંદ વહેંચાય છે હપ્તાવસૂલી,
જેમ ગંભીરતા ભાસે છે તહેવારે.