STORYMIRROR

Kalpesh Vyas

Abstract Drama

4  

Kalpesh Vyas

Abstract Drama

પડછાયો

પડછાયો

1 min
363

પ્રકાશના માર્ગમાં એક અવરોધ જ્યારે સર્જાયો,

એ અવરોધના આકારનો સર્જાયો ત્યારે પડછાયો,


આગળ જઈને એ પડછાયો એક સપાટી પર પછડાયો, 

પ્રયાસ કર્યો સાંભળવાનો પણ પડછાયો ના પડઘાયો,


પકડવા સૌ પાછળ દોડયા પણ પડછાયો ના પકડાયો,

ક્યારેક આગળ, ક્યારેક પાછળ, લાંબો-ટૂંકો પડછાયો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract