Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Comedy Drama Romance

3  

Kalpesh Vyas

Comedy Drama Romance

લવોલોજીની અધૂરી પીએચડી

લવોલોજીની અધૂરી પીએચડી

1 min
207


પીએચડીના વિષય ઘણા, દાખલા તરીકે 'ઝુઓલોજી,

પણ મેં જે પોતે પસંદ કર્યો, એ વિષય હતો 'લવોલોજી' ?


વધુ માહિતી મળી ના શકી ઓનલાઈન રિસર્ચમાં,

એટલે જ દિલ વ્યસ્ત થયું બીજા દિલના સર્ચમાં,


પાંચસો પાનામાં વર્ણવ્યું, એ તો હતું માત્ર સિનોપ્સિસ,

જરાક અંદાજો લગાવો કે કેટલા પાનાની હશે થીસીસ ? 


આમ લખી તો નખાય છે ઘણુંય લખતી વખતે,

પણ મૌન કેમ રહી જવાય છે વાયવા વૉસ સમયે ?


એક Kalpनिक વાત હતી એ અહિયાં થઈ પૂરી,

બાકી લવોલોજીની પીએચડી રહી ગઈ અધૂરી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy