Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Romance

4  

Kalpesh Vyas

Romance

પ્રેમ શું છે ?

પ્રેમ શું છે ?

1 min
312


શબ્દોમાં વર્ણવી ના શકાય એવી લાગણી છે પ્રેમ,

પુરી ના થવાની હોય છતા કરાતી માંગણી છે પ્રેમ,


હસાવતી અને રડાવતી વિશેષ અનુભૂતિ છે પ્રેમ,

મનથી મનને મળતી રહે એ સહાનુભૂતિ છે પ્રેમ, 


જો સમજમાં આવી જાય, તો એક આસ છે પ્રેમ, 

જો સમજમાં ના આવે તો માત્ર આભાસ છે પ્રેમ,


ના મળવાનું હોય એને જ પામવાની ઝંખના છે પ્રેમ,

આંખ રડે, પણ હોઠ મલકે એવી મીઠી વેદના છે પ્રેમ,


જાણે આ જીવનના આરણ્યમાં મળતું જળ છે પ્રેમ,

તપતા આ રણમાં આભાસ જેવો મૃગજળ છે પ્રેમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance