STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

4.7  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

કેવો આપણો પ્રેમ વહાલી

કેવો આપણો પ્રેમ વહાલી

1 min
397


કેવો આપણો પ્રેમ વહાલી

તન ગરમી લાગસ

મને ઠંડી લાગસ,


એસી ચાલુ પચ્ચી પર ને

પંખો પોચ પર રાખસ,


રવિવારની રજા એમો

નવા નવા કોમ કાઢસ,


થાકી જાવાનો બો'નાં કાઢી

જમવાનું તું બા'ર રાખસ,


મને ઝાડુ પકડાવા તું

ઘરમાં બાવા રાખસ,


રાતે સૂતા ભાઈ નિરાંતે

તું પંખે ધૂળ બતાવસ,


આવ વહાલી વાતો કરીએ

ત્યાં છોરા ફારસ મારસ,


બા'ર જઈને ભોનીયા રમાડે

ઘરના છોરા ઘંટી ચાટસ,


અજબ-ગજબની લીલા તારી

પગે પડું તો જબરા પરચા બતાવસ..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract