STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

આ કેવો વરસાદ છે લા

આ કેવો વરસાદ છે લા

1 min
218

આ કેવો વરસાદ છે લા

મસ્ત ચળકાટ છે લા,


જો ધરતી ને લીલીછમ

મોઢે કેવો મલકાટ છે લા,


ફાટે આભને ગટરો ઉભરાય

આ કેવો ઉભરાટ છે લા,


પડે બુંદ સાફ ઘરે દોઢું પાણી

આ કેવો કકળાટ છે લા,


રસ્તે રસ્તે મોટા ગાબડાં 

આ કેવો ગબડાટ છે લા,


નિકળો બે દિ' વહેલા જગન્નાથ

જુઓ આ કેવો વાળેલો દાટ છે લા,


એ ભડાકો એ ધડાકો, છું લાઈટ

આ કેવો ચમકાર છે લા,


રસ્તા રસ્તા લસરપટ્ટી, ભમ્

આ કેવો પટકાટ છે લા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract