STORYMIRROR

Amrutlalspandan

Others

2  

Amrutlalspandan

Others

જન્મ દિવસ

જન્મ દિવસ

1 min
495

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, 

આપણી પાસે વોટસએપ મેસેજ છે.


લોકો ભલે દૂર થયા, કેક, કેન્ડલ લાઇટ ડીનર, 

પાટીઁ અને ગીફટને ગરકાવ કરી ગયું છે કોરોના. 


Rate this content
Log in