STORYMIRROR

Amrutlalspandan

Abstract

2.2  

Amrutlalspandan

Abstract

જન્મદિવસ

જન્મદિવસ

1 min
487


નિત દિન નવા સજીવોનું જન્મદિવસ હોય છે,

નવા અંકુરીત ફૂલો, નીર અને વાદળનું થતું રહે છે, 


એ સૌનું એક આગવો જન્મદિવસ હોય છે,

ક્ષણમાં ભવ્યતા જીતી લીધી હોય છે એ બધા તત્વોને,

લિજ્જતદાર આદર્શ ,ઉમંગનો જન્મદિવસ હોય છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract