STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

પિતાજી પર હાઈકુ

પિતાજી પર હાઈકુ

1 min
286

છે હમદર્દ

ના છલકાવે દર્દ

પિતા છે મર્દ.

 

સદાબહાર

સપના છે સાકાર

પિતા છે યાર.

 

પિતાજી કેવા

ગાગરમાં સાગર

હાઈકુ જેવા.

 

અંદર પ્રેમ

પિતાનો અભિગમ

બહાર વઢે.

 

કિંમત કરો

પરદાની પાછળ

પિતા ભૂમિકા.

 

આ કેવી તાન

પિતા રહ્યા ઝઝૂમી

ઝૂમે સંતાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract