Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prakruti Shah 'Preet'

Abstract

4  

Prakruti Shah 'Preet'

Abstract

કુદરતી સૌંદર્ય

કુદરતી સૌંદર્ય

1 min
901


આંખોમાં અંજાયેલું

એ કુદરતી દ્શ્ય,


ઉત્તુંગ પહાડોની મધ્યે,

ઊગતો સૂરજ અને,


એના સોનેરી કિરણોથી

ઝગમગતું પ્રભાત,


ઝરણાંનાં ખળખળ નિનાદ

સંગ વિહંગોનો કલરવ,

મંદિરમાં થતો એ ઘંટારવ.


હરિત રંગે ખીલેલી અવનીની,

માટીની મહેકમાં ખોવાઈ હું,


જીવનની અદ્ભુત પળોમાં,

છવાયો એ પ્રકૃતિનો નજારો,


સિમેન્ટ કોંક્રીટના જંગલમાં,

વર્તાય ખાલીપો એ મનમોહક

કુદરતી સૌંદર્યનો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract