STORYMIRROR

Amrutlalspandan

Abstract

3  

Amrutlalspandan

Abstract

લોકડાઉનની ઉંમર

લોકડાઉનની ઉંમર

1 min
39

લોકડાઉનની ઉંમર વધતી જાય છે, 

લોકની આશ પણ ડાઉન થતી જાય છે, 


વાત, વ્યવહાર અને વ્યવસાયની દુનિયા, 

બંધિયાર વાતાવરણમાં જકડતી જાય છે, 


સુખ- દુઃખ, આનંદ- ઉલ્લાસની નવી વ્યાખ્યા,

નવી નવી શરતોમાં બંધાતી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract