STORYMIRROR

Zalak bhatt

Abstract Tragedy

3  

Zalak bhatt

Abstract Tragedy

આકાશ

આકાશ

1 min
12K

આજ આકાશ પણ હવે

માંગ તો શ્વાસ સ્તર હવે !


ચાંદ – સૂરજની છે જગા

અન્ય બધાં છે છળ હવે,


કોઈ સાદ છે સાંભળો 

નાદ કરે ગણ – ગણ હવે,


પંછી ઊડે છે આભમાં

મુક્ત કરે કલરવ હવે !


વાદળ થકી વાતો નથી

ફલાઈટોની છે ઘર-ર ર હવે

આજ, આકાશ પણ હવે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract