કાશ!
કાશ!
સતત શોધતો રહું છું
શ્વાસમાં હું આશને
છતાં હાથ લાગે કેમ!
કાશ વિના કંઇ ખાસ નહીં?
સતત શોધતો રહું છું
શ્વાસમાં હું આશને
છતાં હાથ લાગે કેમ!
કાશ વિના કંઇ ખાસ નહીં?