STORYMIRROR

Shayaris Hub

Abstract Others

3  

Shayaris Hub

Abstract Others

આવી ગઈ નવરાત્રી રે આજ

આવી ગઈ નવરાત્રી રે આજ

1 min
233

રૂમઝૂમ ગરબાની રમઝટ,

સાથે દાંડિયા ને રાસની રે રાત,


આવી ગઈ છે નવ દિવસ હરખની સોગાત,

મા નવદુર્ગાના ગરબાના તાલે હૈયે ક્રિષ્નાની પોકાર,


પ્રથમ દિવસે મા શૈલપુત્રીની સાથ આરાધનાની આ રાત,

રમતા સૌ સફેદ વસ્ત્રે રે આજ,


શાંતિ, નિર્મળતા અને શુદ્ધતાની આ રાત,

હૈયે હરખ લઈ રમતા સૌ સાથ,

આવી ગઈ નવરાત્રી રે આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract