STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Abstract

3  

Prashant Subhashchandra Salunke

Abstract

સૂકું જલઘર

સૂકું જલઘર

1 min
11.6K

પાનખરનું સૂકું જલઘર હર્ષિત, 

ખેતર ધાન્યના ઊમણ જોઈને.

વસંતનું લહેરાતું પર્ણ ઈર્ષિત,

સૂકા પાંદડાના ભ્રમણ જોઈને.

 

કસ્તર શિખરે પહોંચી અભિમાન કરે,

શું થાય જો પાછો પવન આવે?

તોયધર થવાની ઈચ્છા શકુન કરે,

વિચારતું પયોધર કે જીવન મળે.

 

વિચારતો ક્યારેક કે પકવાન મળે,

હવે યાદ સુખના જમણ આવે!

ઈચ્છું ઈશ્વર ભાગ્યબદલીના નિમંત્રણ કરે,

જેથી પાછો તે સુખદ તમણ મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract