STORYMIRROR

Vibhuti Desai

Abstract Others

3  

Vibhuti Desai

Abstract Others

ઉત્તરાયણની શુભકામના

ઉત્તરાયણની શુભકામના

1 min
169

ઉત્તરાયણ ને ઓમિક્રોન સાથે જ આવ્યાં,

બુસ્ટર ડોઝ, દોરી, પતંગ લાવ્યાં,


એક આપે આનંદ ‌બીજું કરે રક્ષણ,

લઈ બુસ્ટર ડોઝ, ચગાવીએ પતંગ,


લડાવીએ પેચ સદગુણોને દુર્ગુણોનાં,

કાપી દુર્ગુણો,‌ વળાવીએ અહમ્,ક્રોધ, ઓમિક્રોન,

રહી સ્વસ્થ માણીએ જિંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract