STORYMIRROR

Jeetal Shah

Abstract Fantasy Others

3  

Jeetal Shah

Abstract Fantasy Others

ફિરકી

ફિરકી

1 min
207

પતંગ અને ફિરકીની જામી છે મહેફિલ,

પતંગ કહે હું આકાશે ઊડું, તમે જો આપો ઢીલ,


ફિરકી કહે, ઊડવા માટે હવાનો જોઈએ સાથ,

ધીમે ધીમે ઊડતા રહી, હાંસલ કરી મંઝિલ.


પેચ લડાવી કોઈથી ખુદનું કરે નુકસાન,

કપાય પતંગ, પણ જખ્મી થાતું જુઓ ફિરકીનું દિલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract