STORYMIRROR

GIRISH GEDIYA

Abstract Inspirational Others

3  

GIRISH GEDIYA

Abstract Inspirational Others

હું છું ભારતવાસી

હું છું ભારતવાસી

1 min
183

નથી હું એકલો ગુજરાતી

હું તો સાથે છું ભારતવાસી,


પૂરી દુનિયામાં નામ અમારું

હું તો છું એક એવો ગુજરાતી,


છું નાગરિક ભારતનો પહેલા

એ પછી છું હું એક ગુજરાતી.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Abstract