STORYMIRROR

GIRISH GEDIYA

Inspirational Children

3  

GIRISH GEDIYA

Inspirational Children

બાળપણ

બાળપણ

1 min
151

એ વીતેલો સમય ઘણો યાદ આવે છે

વારંવાર આંખો સમક્ષ આવી જાય છે,


બાળ સખાઓની યાદ ઘણી આપી જાય છે

ભેગા મળીને રમતો રમતા અને મસ્તી કરતા

એ બધુ જ યાદ આવી મુસ્કાન લાવી દે છે,


રમતા બહાર બાળકોને જોઈ ફરી બધી

એ યાદમાં મન સરી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational