STORYMIRROR

GIRISH GEDIYA

Inspirational Others

3  

GIRISH GEDIYA

Inspirational Others

સોનરી પળો

સોનરી પળો

1 min
200

હતી એ સોનેરી પળો ભૂલે ક્યાં ભૂલાય છે,

પાછું જવું છે એ સમયમાં પણ એમ ક્યાં જવાય છે,


બસ ક્યારેક યાદોના ફોટા અને સપનામાં જોઈ લઉં છું,

થોડો ગમગીન તો થોડો ખુશનુમા અહેસાસ અપાવી જાય છે,


ઢળતી ઉંમરમાં યાદ કરવા, હસવા યાદોનો ખજાનો કામ આવી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational