STORYMIRROR

GIRISH GEDIYA

Others

2  

GIRISH GEDIYA

Others

ભક્તિ

ભક્તિ

1 min
44

હતો એ વિશાળ દરિયો

સીતા કેદ હતા એ લંકામાં,


કર્યો પાર આ વિશાળ દરિયો

હતા એ શ્રી રામ ભક્ત હનુમાન,


જઈ આપ્યા સીતાને શ્રી રામનો સંદેશ

કરી ધમાલ હનુમાનજીએ કઈ આમ,


લગાવી આગ પૂરી લંકાને આમ

બીજો સંદેશ આમ આપ્યો કે

શ્રી રામ આવી ગયા છે રાવણ.


સામગ્રીને રેટ આપો
લોગિન