નજર મુજ પર
નજર મુજ પર
નજર મુજ પર પડી મારાં ગુરુની
આવ્યો વિશ્વાસ મારાં ખુદ પર,
આવ્યો એમના સંગમાં અમે
પથ્થરમાંથી બન્યા પારસમણી અમે,
બદલાઈ ગયો નજરિયો જીવન માટે
સુખઃચેન તો છે મન શાંતિમાં,
બસ આજ ઉપદેશથી થયું જીવન ધન્ય ધન્ય.
