STORYMIRROR

GIRISH GEDIYA

Romance Inspirational

3  

GIRISH GEDIYA

Romance Inspirational

તુ અને હું

તુ અને હું

1 min
193

પહેલીવાર તમને જોયા ને પ્યાર થઈ ગયો

બસ આમજ મારું દિલ તમારું થઈ ગયું,


મારા પ્રપોઝ સ્વીકારી હું તમારો થઈ ગયો

અને મારા થઈ ગયા, રોજ મુલાકાત થતી

પણ એક દિવસ લગ્નનો પ્રસ્તાવ મૂકી

આપણે જીવનભર માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા,


આમજ જીવન આપણું એકબીજા સાથે થઈ ગયું

બાળકો મોટા થઈ એમની જવાબદારી લેતા થઈ ગયા

અને હું અને તું એક ઝૂલા પર બેસી એ જુની વાતો કરતા એમાં ખોવાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance