યાદ
યાદ
તમારી યાદ હવે મારું જીવન બની ગયું છે
નથી તમે પણ એ યાદો સાથી બની ગયું છે,
બસ એક જ કામ હવે ખાસ બની ગયું છે
તમને યાદ કરીને પાસે હોવ એવો અહેસાસ મળે છે.
તમારી યાદ હવે મારું જીવન બની ગયું છે
નથી તમે પણ એ યાદો સાથી બની ગયું છે,
બસ એક જ કામ હવે ખાસ બની ગયું છે
તમને યાદ કરીને પાસે હોવ એવો અહેસાસ મળે છે.