STORYMIRROR

GIRISH GEDIYA

Abstract Tragedy

3  

GIRISH GEDIYA

Abstract Tragedy

ના કરો તિરસ્કાર

ના કરો તિરસ્કાર

1 min
174

છે એ માનવતાનો હિસ્સો

છતાંય સમજે બધા અણગમતા એમને,


લાગણીઓથી ભરેલું દિલ

છતાંય લોકો કરે એમને અનફીલ,


કુદરતની કરામત છે આ તો

તો ક્યાં આમાં વાંક એમનો,


આવકાર આપો માન આપો

એ પણ છે આપણી જેમજ મનુષ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract