શાળા
શાળા
1 min
72
હાથમાં કપડાંની થેલી ને એમાં વિદ્યા ભરી,
વાદળી ચડી અને સફેદ બુશર્ટમાં ચમકતો હતો,
જઈ શાળામાં ભણતા અને ખુબ મસ્તી કરતા હતા,
તો સાહેબ મારા સોટી બતાવી ડરાવતા હતા,
મિત્રો સાથે શાળાની બહારનો નાસ્તો ખાતા હતા
મોરપીંછ ચોપડીમાં રાખી વિદ્યાના સપના જોતા હતા,
રજાઓ પડે તો આ બધું મિસ કરતા હતા !
