STORYMIRROR

GIRISH GEDIYA

Inspirational Others

2  

GIRISH GEDIYA

Inspirational Others

બેસ્ટ જોડી

બેસ્ટ જોડી

1 min
140

ભાઈ-બહેનની જોડી કમાલ છે

મચાવે ઘણી બબાલ છે,


સાથે મળીને કરે એ ધમાલ છે,

જો આવે કોઈ વચ્ચે એમની

તો આવી એની 'શામત' છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational