STORYMIRROR

Parth Rajgor

Inspirational

4  

Parth Rajgor

Inspirational

પુસ્તક

પુસ્તક

1 min
319

મારો સહારો, મારું મિત્ર,

જ્ઞાનની બારી ખોલે પુસ્તક.


અંક ને ઘડિયા શીખવનાર ભેરુ,

ગણિતના દાખલા ગણાવે પુસ્તક.


શબ્દ, વાક્યોની નગરીનું દોસ્ત,

અવનવી વાર્તાઓનો રસથાળ પુસ્તક.


દેશ, દુનિયાની સહેલગાહનો ભોમિયો,

ઇતિહાસ,ભૂગોળના પાઠ ભણાવે પુસ્તક.


એબીસીડીનો રાહ બતાવતું દર્શક,

અવનવી દુનિયાની મોજ કરાવે પુસ્તક.


નીત નવો ખજાનો શોધતો ભેરુ,

મંઝિલ સર કરાવનાર ગાઈડ પુસ્તક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational