જાદુઈ ભેંસ
જાદુઈ ભેંસ
એક ગામ હતું. ગામમાં રઘુ નામનો એક ખેડૂત રહેતો હતો. ખેડૂતને એક છોકરો, છોકરાનું નામ વિવેક હતું. અને તેની પત્નીનું નામ મીના હતું. તેઓ ખૂબ ગરીબ હતા. અને તેઓ ને નાનું એક ખેતર હતું. તેઓનું જીવન તે ખેતર ઉપર જ ચાલતું હતું. એક દિવસ મીના અને રઘુ બંને ખેતરમાંથી આવી રહ્યા હતા. ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો. મીના પલડી ગઈ અને તે બહુ જ બીમાર થઈ ગઈ.
બધા જ પૈસા તેના દવાખાનામાં વાપરી નાખ્યા. હવે તેઓ પાસેે ખેતરનો આધાર હતો. વળી મીન આવેે બીમાર નતી રહી. વળી તેઓ એક દિવસ ઘરે આવતા હતા વરસાદ ચાલુુ થવાની તૈયારી હતી. તેઓની ખેતરમાંં જવાનો રસ્તો જંગલમાંથી નીકળતો હતો. આ વખતે તેઓ જંગલમાં ગયા અને ત્યાંં તેમને એક ઘાયલ થયેલી ભેંસ દેખાણી તેથી ભેંસને ઘરે લઈ આવ્યા. તે બંને ત્યારે પણ પલળી ગયા હતા.
ત્યારે હવે તે ઘરે આવ્યા અને વિવેકની ખબર પડી કે તેના માતા-પિતા બીમાર છે તે ફેસની બાજુમાં જૈન બબડ્યો આ મધુ ભેંસ સાંભળી રહી હતી. તેણે વિવેક ને કહ્યું વિવેક હું તારી ભેંસ તું ગભરાઈ નહિ. હું તારી મદદ કરીશ પછી પેસે પોતાના મોંમાંથી સોનાના સિક્કા આપ્યા આ સિક્કા લઈને તેણે પોતાનાં માતા-પિતાનુ ઈલાજ કરાવ્યું અને જરૂરત વાળાના જરૂરત પૂરી કરી.
