પુસ્તક
પુસ્તક
1 min
131
શબ્દ, વાક્યોની નગરીનું દોસ્ત,
અવનવી વાર્તાઓનો રસથાળ પુસ્તક,
દેશ, દુનિયાની સહેલગાહનો ભોમિયો,
એબીસીડીનો રાહ બતાવતું દર્શક,
અવનવી દુનિયાની મોજ કરાવે પુસ્તક,
નીત નવો ખજાનો શોધતો ભેરુ,
મારો સહારો, મારું મિત્ર
જ્ઞાનની બારી ખોલે પુસ્તક,
એબીસીડીનો રાહ બતાવતું દર્શક,
અવનવી દુનિયાની મોજ કરાવે પુસ્તક,
નીત નવો ખજાનો શોધતો ભેરુ,
મંઝિલ સર કરાવનાર ગાઈડ પુસ્તક.
