ગુજરાત રળીયામણુ
ગુજરાત રળીયામણુ
1 min
342
ગુજરાતમાં દ્વારકાધીશ ને વળી,
ગઢ ગીરનાર, મા અંબાનો વાસ
ગુજરાતમાં લાંબો દરિયા કિનારો,
ગુજરાતમાં રળિયામણુ
ગુજરાતમાં સોમનાથ વસેલા,
ગુજરાતની ગ્રીન સિટી ગાંધીનગર ને વળી,
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છડો બારેમાસ,
સફેદ રણમાં નડેશ્વરી માતાનો વાસ,
ગુજરાતમાં રળિયામણું
ગુજરાતના ગાંધી, સરદાર અને મેઘાણી જેવા વીર,
ગુજરાતના વિશ્વનો પ્રથમ નંબરથી સાસણગીર
ને વળી અરવલ્લીની ગિરિમાળાઓ,
ગુજરાત મારું રળિયામણું
