Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shukla

Inspirational

4  

Nisha Shukla

Inspirational

ઘમંડ

ઘમંડ

1 min
331

જીવન છે ખુમારીભર્યું મશગુલ બનીને જીવું છું !

પૈસાના ઘમંડમાં અલ્લડ બનીને જીવું છું,

ઘમંડનું નાખી ખાતર, વાવેતર કરું છું.

બંધ આંખે ન જોવાનાં સપનાં જોઉં છું,

જોઈને સપના, ગુમાનમાં રાચું છું !

જાણું છું ,છે આ બધું આળપંપાળ,

છતાં હું શેખચલ્લી બની જીવું છું !

જીવન જીવવાનો કોઈ ઉપદેશ આપી ગયું,

તારું જીવન ને પૈસો એ છે તારો આભાસ !

આજ છે ને કાલ નથી એ છે સત્ય આભાસ,

ઘમંડવિણ જીવન, એ જ છે દિવ્યા-આભાસ !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational