Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational

4  

Mulraj Kapoor

Inspirational

મા

મા

1 min
395


દરિયામાં ભરતી અને ઓટ આવે, 

માની મમતામાં કદી ખોટ ન આવે, 

વહાલનો દરિયો સદા લહેરાતો, 

જીવનભર એ તો એવોજ રહેતો. 


ભગવાનને સમયની તાણ પડી, 

તો એમણે રચના માતાની ઘડી. 

માતા એતો રૂપ ભગવાન તણું છે, 

હર યુગે એનું મહાત્મ્ય ઘણું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational