Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

4  

શૈમી ઓઝા "લફ્ઝ"

Inspirational

કદર....

કદર....

1 min
216

તને ચાહુ છું દિલથી તને કેમ સમજાવુ,

છતાંય તને કદર નથી મારી એ શબ્દોમાં કેમ વર્ણવાય,

હૈયાની વાતો બે હૈયા પુરતી સિમિત રહે તો સારું છે,

આપણા બેઉ વચ્ચે ત્રીજી વ્યક્તિ ક્યાંથી આવી,

ભુલ હતી એ કે આપણે કદર એકબીજાની કરવી ભુલી ગયાં

ભુલ તારી મારી બેઉની હતી તો, એમાં વિધાતા શાને વગોવાય !

ભુલ કરીએ આપણે એમાં ઈશ્વર ક્યાં આવ્યા.

કદર છે, એવી વસ્તુ જ્યારે ચાહેલી વ્યક્તિ,

આપણને કઠોર તપ બાદ મળે ત્યારે

અથવા તો સદાય ને માટે ગુમાવી ત્યારે !

જ્યારે વિયોગ સંજોગ આવે ત્યારે સઘળું ગૂમાવી બેઠા હોય

તેવો અહેસાસ થાય ત્યાં સુધી કદર નામનો છાટોય ન હોય

આજ તો છે ખેલ નિરાળા,

આપણી અધુરી લેણદેણ કહી શકાય,

,અંતરની વેદનામાં જેટલા સળવળો,

એટલું દિલ વિરહની અગ્નિ એ દાઝે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational