STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

દિવાળી

દિવાળી

1 min
64

ઝગમગ ઝગમગ થાય

શરદપૂનમ પછી દિવસો ઝટ સરી જાય,

દિવાળીકામની ધમાલ સૌને થકવે,

નાસ્તાની સુગંધ રસોડુ મઘમઘે

વાઘબારસે સરસ્વતી પૂજન,

ધનતેરસે લક્ષ્મી પૂજન, કાળીચૌદશે મહાકાળી કાલભૈરવ પૂજાય, ટમટમ ફૂલજડી,કોઠી

વિચારે ચડેલા દિમાગ ને કર્ણપટલ

સજાગ થાય એવા ફટાકડા ધરા ધ્રુજાવે

 અમાસને અજવાળે,અવધમા રામનું સ્વાગત થાય સાથે ચોપડા પૂજાય,

પડતર દાડો તહેવારનો થાક

દૂર કરે,

નૂતનવર્ષા અભિનંદને નવી હાડમારી, નવી આશા ભર્યા શમણાં

સેવાય,ભાઈબીજે યમ પૂજાય, લાભપાંચમે શુભમુહુર્ત થાય,

આમ જ તહેવાર હાથમાંથી સરકી જાય.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Abstract