બે હૈયાનો સંવાદ
બે હૈયાનો સંવાદ


પહેલો પ્રેમ છે મનની વાતો છે,
આ નિર્દોષ વરસાદ ક્યાં કંઈ મનોદશા સમજે છે ?
ઝરમર વરસાદ ને શરારત ભરી તારી નજર,
આનાથી વધુ તો શુ કહેવું ?
મન મૂકી ભીના થવું ગમશે પણ,
સાથ આપનો મળ્યે તો હૈયું હરખ ન સમાય,
આ ઘડી ને ફૂલડે વધાવી એ તોય ભયો ભયો.
પણ હ્રદય તો બેવફાઈથી ઘવાય છે,
જીવનમા પ્રેમ થાય છે પરંતુ મિલન નસીબદાર લોકોના થાય છે.
તુ પણ વરસાદ કેવો તોફાનીની સાથે નાટકબાજ છે,
ઘડીક દુઃખ આપે તો ઘણી ખુશીઓ આપે.