STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

રંગ એવો તે લાગ્યો વ્હાલમ

રંગ એવો તે લાગ્યો વ્હાલમ

1 min
20


રંગ એવો તે લાગ્યો વ્હાલમ

આપના રંગે રંગાયા સિવાય કંઈ જ સૂઝે,


આપની યાદ તો ઘણીવાર દિવાની બનાવી દે તો ઘણીવાર સમજદાર

હવે જન્મોજનમની લત આમ જ લાગી ગઈ, આનો શું ઈલાજ છે પ્રિયે

ન રહેવાય ન સહેવાય આ તે કેવી 

મનોવ્યથા છે ?


પાસે છતાંય ન રંગ લગાવી શકીએ

ધૂળેટી પણ આમ જ એકબીજાને ઝંખતા કોરી નિકળી ગઈ...પણ યાદો ઓશિકા ભીના કરાવે પ્રિયે,


સાચો પ્રેમ હંમેશા પીડા જ આપે

પણ આ મીઠી પીડાને વધુ ઝંખવા

જન્મોજનમનો કરાર ભગવાન પાસે

સહી કરાવ્યો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance