Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

શૈમી ઓઝા "લફ્ઝ" "મીરાં"

Romance Others

1  

શૈમી ઓઝા "લફ્ઝ" "મીરાં"

Romance Others

ઈશ્કનો રંગ

ઈશ્કનો રંગ

1 min
6


એ રંગ શરીરે લગાડવાની શી જરૂર આમ પણ તો દિલે તારી પ્રિતનો રંગ ચડ્યો છે એને વધુ ઘાટો કરોને


આ દિવસની રાહ હતી જીવનમાં અરે...આ સુનુ જીવન રંગીન બન્યું છે,

એ થોડો ઈશ્કનો રંગ લગાડો ને...


કેમિકલ ને કોરા રંગોનુ તો શુ છે.આજ છે તો પાણીથી ભૂંસાઈ જાશે પરંતુ યાદગાર હોળી આજીવન અવિસ્મરણીય રહે એ માટે કોઈ એવો રંગ ન મળી શકે? કે જેને ન કોઈ સાબુ કે ન પાણી નિકાળી શકે એ આપની ચાહતનો રંગ જ આ દિલને ભાવી ગયો છે તો બીજો રંગ લગાવી શરીર શુ કામ અભડાવવુ...?


આ જ રંગ દિલને ભાવ્યો છે એને વધુ સ્વાદિષ્ટ બનાવવા લફ્ઝ ખૂટે છે...આપની યાદમાં જોગણ બની નથી પણ બની જવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance