Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Sharma

Inspirational Thriller

3  

Chirag Sharma

Inspirational Thriller

આવ્યો રવિવાર

આવ્યો રવિવાર

1 min
204


છ દિવસની રાહ જોવડાવ્યાં પછી આવ્યો રવિવાર,

ભાગદોડ ભર્યા જીવનમાં જાણે રાહત લાવ્યો રવિવાર,


છ દિવસનાં નિત્યક્રમ પછી કાયમ આવતો રવિવાર,

રોજરોજની દિનચર્યામાંથી જાણે છૂટી લાવતો રવિવાર,


છ દિવસની તપશ્ચર્યા પછી અઠવાડિયામાં આવે રવિવાર,

ઘર-પરિવાર અને મિત્રો માટે થોડો સમય લાવતો રવિવાર,


ઝડપથી ભાગતી જીવનની ટ્રેનનું નાનું સ્ટેશન છે રવિવાર,

શાળા-કોલેજને નોકરીમાં એક દિ મુક્તિ એટલે રવિવાર,


દરરોજનાં દૈનિક કામમાંથી થોડી રાહત લાવે છે રવિવાર,

મળે તન-મનનો આરામ, થાય અધૂરાં કામ આવતાં રવિવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational