STORYMIRROR

Nilang Rindani

Others

3  

Nilang Rindani

Others

વાર્તાકાર

વાર્તાકાર

1 min
238

મારો જ આવિષ્કાર...

મારો જ અધિકાર...


મારા પાત્રોનો હું જ સૂત્રધાર...

અજબ છે દુનિયા મારી...

રુદન અને હાસ્યનો છે લલકાર...


નથી હું કોઈ ઈશ્વર કે જગતનો તારણહાર...

અરે..હું તો છું શબ્દોની હેરફેર કરનારો કલાકાર.


Rate this content
Log in