STORYMIRROR

SANJAY VAGHELA

Romance

3  

SANJAY VAGHELA

Romance

અજાણ્યાં

અજાણ્યાં

1 min
190

અજાણ્યાં હતાં આપ સૌ,

નકામા ન'તાં આપ સૌ.


ફરીથી લઈ હાથ એનો તમે,

નજરથી જતાં આપ સૌ.


કદી રાહ જોયો નથી,

છતાં પણ વતા આપ સૌ.


અહીં ગીત ગાજો પછી,

વધીને લતા આપ સૌ.


કદરથી કળાઈ ગયા,

નમીને મતા આપ સૌ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance