STORYMIRROR
નરમ શા પડો છો
નરમ શા પડો છો
SANJAY VAGHELA
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
SANJAY VAGHELA
Others
3
-
Originality :
3.0★
by 1 user
-
-
Language :
3.0★
by 1 user
-
Cover design :
3.0★
by 1 user
નરમ શા પડો છો
નરમ શા પડો છો
લડો તો ગમો છો,
છતાં ક્યાં ભમો છો ?
ધરા ગાન ગાવા,
અધૂરા ગણો છો.
જનમ જેમ બચપણ,
મરણ શાં જણો છો ?
કલમ આજ બબડી,
શબદ કાં ભણો છો ?
જરાક અમથા પણ,
નરમ શાં પડો છો ?
More gujarati poem from SANJAY VAGHELA
Download StoryMirror App