STORYMIRROR

SANJAY VAGHELA

Romance

4  

SANJAY VAGHELA

Romance

વિરહની વાટે

વિરહની વાટે

1 min
203

થોડી નજરને ભરી દો તમે,

પ્રેમી હૃદયને કરી દો તમે,


એના ચરણમાં પડીને હવે,

ભવસાગર ખરો તરી દો તમે,


સંસાર આખો જુએ છે અહીં,

કટકો ધરાનો ધરી દો તમે,


વનવાસ તો દશકનાં છે અહીં,

ખોટી લડાઈ ગળી દો તમે,


એવી કઈ વાત છે આજ તો,

ખાલી ચરણને વરી દો તમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance