STORYMIRROR

SANJAY VAGHELA

Others

3  

SANJAY VAGHELA

Others

શંકર

શંકર

1 min
181

થોડી આજે વાતો થાશે,

બાકી થોડી રાતો થાશે,


કાશી આખી નગરી નાચે,

હૈયે શંકર ગાતો થાશે,


હાજી મોઢે બોલે રાખે,

ગાલે રાતી ભાતો થાશે,


કાળા કામો ધોવા એના,

ગંગા મૈયા જાતો થાશે,


મનમાં ખોટી શ્રદ્ધા દાબી,

ગંગાજળમાં નાતો થાશે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్